________________
वाणी तिहुअण- सामिणी, सिरिदेवी - जक्खराय - गणिपिडगा ।
દ-વિસિવાન-સુરિવા,
सा वि रक्खंतु जिणभत्ते ||४||
(૧) સરસ્વતી દેવી (૨) ત્રિભુવનસ્વામિની દેવી (૩) લક્ષ્મી દેવી (૪) યક્ષરાજ ગણિપિટક (૫) ગ્રહો (૬) દદિગ્પાલ દેવો અને (૭) સર્વ ઈન્દ્રો જિનેશ્વરના ભક્તોનું હંમેશાં રક્ષણ કરો. ॥૪॥ સૂરિમંત્રની અધિષ્ઠાયિકા દેવી તે ત્રિભુવનસ્વામિની દેવી અને દ્વાદશાંગીના અધિષ્ઠાયક જે દેવ તે સર્વ યક્ષોમાં તેજસ્વી અને સર્વોપરી હોવાથી યક્ષરાજ કહેવાય છે. ||૪||
Vani Tihuan-samini,
Siridēvi Jakkharaya-ganipiḍagā | Gaha Disi Pāla Surindā,
Saya Vi Rakkhantu Jinabhattē || 4 || May (1) Goddess Sarasvati (2) Goddess Tribhuvanasvāmini (3) Goddess Laksmi (4) Yaksarājā Gannipitaka (5) The Planets (6) The ten gods who quard the ten directions and (7) All of the God Indras, protect, at all times, the devotees of the Lord of the Jinas. || 4 ||
Note: The presiding deity or goddess of the spell of right wisdom (surimantra) is known as the Tribhuvanasvamini Devi, while the presiding god or deity of the twelve-fold Jain scripture is called the Yaksarājā, the best and supreme among the demigods (Yaksas)
ત્રીજુ સ્મરણ-૧૧
Jain Education International
Third Invocation-11
For Private & Personal Use Only
www.jainelibrary.org