________________
ॐ संति नमुक्कारो, खेलोसहिमाइलद्धिपत्ताणं । सौं ह्रीं नमो सव्वोसहिपत्ताणं च देइ सिरिं ||३||
ૐ એવા મંત્રાક્ષર પૂર્વક શાન્તિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર શ્લેષ્મૌષધિ આદિ લબ્ધિઓને પામેલા મહર્ષિઓને અને સૌ તથા હ્રીં એવા બે મંત્રાક્ષરો પૂર્વક શાન્તિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર સર્વોષધિ આદિ લબ્ધિઓને પામેલા મહર્ષિઓને તુરત આત્મલક્ષ્મી (કેવલજ્ઞાનાદિ રૂપ આત્મલક્ષ્મી) આપે છે II3I જેનું થૂક ઔષધિ રૂપ હોય તે શ્લેષ્મઔષધિ, અને શ૨ી૨માંથી નીકળતા સર્વ પદાર્થો જેના ઔષધિ રૂપ હોય તે સર્વોષધિ કહેવાય છે. Aum Santi Namukkārō, Khēlōsahi Mai Ladhdhipattāṇam | Saum Hrim Namō Savvōsahi, Pattānam Ca Dei Sirim || 3 ||
I bow to Lord Sānatinātha by chanting Aum, which instantly bestows upon the great sages, who are blessed with spiritual powers that make their phlegmatic humour to serve the purpose of curative medicines, the grace or glory of the Soul (in the form of Supreme knowledge) and the obeisance offered to Lord Sanatinatha with the utterance of the two mystical syllables, viz. "Saum" and "Hrim", imparts such grace of the soul to those great sages who have obtained the miraculous powers of all herbal remedies in their body excreta. || 3 ||
Note Those men whose cough has turned into medicines are called sleshmoshadhi and whose excreta has become a remedy are called as 'Sarvaushadhi'.
ત્રીજુ સ્મરણ-૧૦
Jain Education International
Third Invocation-10
For Private & Personal Use Only
www.jainelibrary.org