________________
ॐ स नमो विप्पोसहि पत्ताणं संतिसामिपायाणं । नौं स्वाहा मंतेणं सव्वासिवदुरिअहरणाणं ।।२।।
વિપ્રૂડૌષધિ (આદિ) લબ્ધિઓને પામેલા, અને ઝૌ તથા સ્વાહા જેવા મંત્રાક્ષરો દ્વારા સર્વ ઉપદ્રવ અને પાપને હરનારા એવા શ્રી શાન્તિનાથ પરમાત્માના ચરણકમળોને ૐ એવા મંત્રાક્ષરપૂર્વક (વારંવાર) નમસ્કાર હોજો || ૨ ||
જેનાં વિષ્ટા અને મૂત્ર ઔષધિરૂપ છે. વિષ્ટા અને મૂત્રના સ્પર્શમાત્રથી જીવના સર્વ રોગો ચાલ્યા જાય છે. તે વિમૂડૌષધિલબ્ધિ કહેવાય છે.
Aum Sa Namō Vippōsahi - Pattāṇam Santisāmi Pāyāṇam |
Zraum Svāhā Mantēṇam
Savvāsiva Duriaharanānam || 2 ||
I repeatedly offer my obeisance, chanting Aum, to Lord Santinatha, who has spiritual powers (Labdhi) such as Viprudausadhi, etc., and endowed with the power of removing all calamities when they are. propitiated with the chanting of 'Zraum' and 'Svāha'. Note: He is called 'Viprudausadhilabdhi' whose excreta and urine have medicinal powers to remove physical ailments of living beings. || 2 ||
ત્રીજુ સ્મરણ-૯
Third Invocation-9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org