________________
रकखंतु मम रोहिणी, पन्नत्ती वज्जसिंखला य सया | वज्जंकुसि चक्केसरि, नरदत्ता काली महाकाली ।।५।।
(૧) રોહિણી (૨) પ્રજ્ઞપ્તિ (૩) વજશૃંખલા (૪) વજકુશી (૫) ચકેશ્વરી (ક) નરદત્તા (૭) કાલીદેવી (૮) મહાકાલી નામની દેવી, (તથા હવે પછીની ગાથામાં કહેવાતી બીજી આઠ એમ કુલ ૧૬ વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીઓ) હંમેશાં મારું રક્ષણ કરો. તાપી
Rakkhantu Mama Röhini, Pannatti Vajjasinkhalā Ya Sayā | Vajjankusi Cakkēsari, Naradattā Kāli Mahākāli || 5 ||
May these eight goddessess, (1) Rõhini (2) Prajñapti (3) Vajrasrunkhalā (4) Vajrānkusi (5) Cakrēśvari (6) Naradatlā (7) Kālidēvi (8) Mahākāli (along with the other eight goddesses mentioned later totalling to 16, who are all the presiding deities of knowledge), protect us at all times. Il 5 |||
ત્રીજુ સ્મરણ-૧૨
Third Invocation-12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org