________________
श्रीश्रमणसंघस्य शान्तिर्भवतु, श्रीजनपदानां शान्तिर्भवतु । श्रीराजाधिपानां शान्तिर्भवतु, श्रीराजसन्निवेशानां शान्तिर्भवतु | श्रीगोष्ठिकानां शान्तिर्भवतु, श्रीपौरमुख्याणां शान्तिर्भवतु | श्रीपौरजनस्य शान्तिर्भवतु, श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु || ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्री पार्श्वनाथाय स्वाहा ।।
શ્રી શ્રમણસંઘની શાન્તિ થાઓ, શ્રી સકળ દેશોની શાન્તિ થાઓ, શ્રી મહારાજાઓની શાન્તિ થાઓ, શ્રી રાજાના રહેઠાણોની શાન્તિ થાઓ, શ્રી ધર્મસભાના સભ્યોને શાન્તિ થાઓ, શ્રી નગરના મુખ્ય માણસોને શાન્તિ થાઓ, શ્રીનગરના સામાન્ય માણસોને શાન્તિ થાઓ. તથા શ્રી સમસ્ત બ્રહ્મલોકને શાન્તિ થાઓ. (माडीन। या मंत्राक्षरी छ). નવમું સ્મરણ-૨૧૮
Ninth Invocation-218
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org