________________
उन्मृष्ट-रिष्ट-दुष्ट-ग्रहगति-दुःस्वप्न-दुनिमित्तादिः । संपादित-हितसंपन्नामग्रहणं जयति शान्तेः ।।३।। श्री संघ-जगज्जनपद-राजाधिप-राजसन्निवेशानाम् । गोष्ठिक-पुरमुख्याणां, व्याहरणैाहरेच्छान्तिम् ।।४।।
અવળાં (દુઃખદાયી) નક્ષત્રો હોય, દુષ્ટ ગ્રહોની ગતિ હોય, દુષ્ટ સ્વપ્નો આવ્યાં હોય તથા ખરાબ નિમિત્તાદિ થયાં હોય ત્યારે પ્રાપ્ત થયું છે હિત અને સંપત્તિ જેનાથી એવું શ્રી શાન્તિનાથ ભગવાનનું નામ ગ્રહણ જ જય પામે છે. શ્રી સંઘ, જગદ્વર્તી દેશ, મહારાજાઓ, રાજાનાં રહેઠાણો, ધર્મસભાના સભ્યો તથા નગરના મુખ્ય મનુષ્યોનાં નામ લેવા પૂર્વક શાન્તિની ઉદ્ઘોષણા કરવી. તે આ પ્રમાણે – Unmrsta-rişta-duşta-grahagati-duḥsvapnadurnimittadih | Sampadita-hitasampannamagrahanam Jyati śāntēh 11311 Srisangha - jagajjanapada - rājādhiparājasannivēśānāmi Göstikapuramukhyāņām, vyāharaṇai rvyāharē cchāntim || 4 || When the stars are asdverse (painful), the planets are evil, dreams are bad and things are not good, recite and chant the name of Lord Shantinatha. This will secure welfare and prosperity and will achieve victory. Recite Shanti (peace) stora by taking the names of the Jaina Sangha, all the countries, the emperor, palaces, road, crossings, citizens and the mayor of the city, as follows -
નવમું સ્મરણ-૨૧૭
Ninth Invocation-217
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org