________________
निःसंख्यसारशरणं शरणं शरण्यमासाद्य सादितरिपु प्रथितावदातम् ।। त्वत्पादपंकजमपि प्रणिधानवन्ध्यो । वध्योस्मि चेद् भुवनपावन ! हा हतोस्मि ||४०||
અપાર બળના ભંડાર એવું, શરણ લેવા યોગ્ય એવું, નાશ કર્યા છે શત્રુઓ જેણે એવું, અને પ્રસિદ્ધ છે પ્રભાવ જેનો એવું તમારું ચરણકમળનું શરણ પામવા છતાં પણ ધ્યાનાદિ ગુણોથી રહિત એવો હું રાગાદિ શત્રુઓ વડે હણાયો છું. તે હે ત્રણ ભુવનના પાલક પ્રભુ ! મારા જ દુર્ભાગ્ય વડે હું દબાયેલો છું. ઉત્તમ નિમિત્ત મળવા છતાં પણ મારું કલ્યાણ થયું નથી. તેમાં મારૂં ઉપાદાન જ નબળું છે. //૪ll Nihsankhyasārasaranam Saranam Śaranya-1 Māsādya Sāditaripuprathitāvadātam || Tvatpādapankajamapi Pranidhānavandhyā ! Vadhyāsmi Cēd Bhuvanapāvana! Ha Hatósmi
|| 10 || Although I have obtained the shelter of your lotus feet, which are a store house of immeasurable power, which are worthy of taking refuge with, which have destroyed the enemies (like passion, aversion etc.) and whose prowess is well known, yet, because I am devoid of virtues like meditation, etc., I am slain by enemies such as attachment, aversion, etc. O Lord of the three worlds, I am overpowered by my own misfortune. It is because of my weak fate that I am deprived of the final bliss, although I have been blessed with an excellent opportunity. 114011 આઠમું સ્મરણ-૧૯૯
Eight Invocation-199
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org