________________
ત્વ નાથ ! દુ:વિનનવત્સત ! દે શરગ્ય ! | कारुण्यपुण्यवसते वशिनां वरेण्य ।। भक्त्या नते मयि महेश ! दयां विधाय । दुःखाङ्कुरोद्दलनतत्परतां विधेहि ।। ३९ ।।
હે નાથ ! હે દુ:ખી જીવોને વિષે દયાળુ ! હે શરણ યોગ્ય ! હે કરૂણાના પવિત્ર સ્થાનરૂપ ! હે જિતેન્દ્રિય એવા મુનીઓને વિષે શ્રેષ્ઠ, તથા હૈ મહેશ ! ભક્તિથી નમેલા એવા મારા વિષે કૃપા કરીને દુઃખો રૂપી અંકુરાઓને ઉખેડવાના કામમાં તત્પરતા કરો. ।।૩૯।।
Tvam Nātha ! Duhkhijanavatsala ! Hē śaranya ! I Kāruṇyapuṇyavasatē Vasinām Varēṇya II Bhaktyä Natē Mayi Mahesa ! Dayam Vidhāya | Dukhāñkurōddalanatatparatām Vidhēhi ||39||
O Lord ! O you, who are kind towards the troubled ! O you, who are-fit to be a refuge ! O you, who are so compassionate ! O You, who are a leader among the monks who have conquered their senses! And O great Lord! Kindly be prompt in removing the sprouts of misery from devotees like me. ||39||
આઠમું સ્મરણ-૧૯૮
Eight Invocation-198
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org