________________
देवेन्द्रवन्ध विदिताखिलवस्तुसार | संसारतारक विभो भुवनाधिनाथ ।। त्रायस्व देव ! करूणाहृद मां पुनीहि । सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः ||४१।।
દેવેંદ્રો વડે વંદન કરવા યોગ્ય, જામ્યો છે સર્વ વસ્તુઓનો સાર જેણે એવા, સંસારથી તારનારા, ત્રણે ભુવનના સ્વામી, કરૂણાના મહાસાગર, એવા હે પરમાત્મા વીતરાગ દેવ ! ભયંકર એવા દુઃખોના દરીયાથી પીડાતા એવા મારૂં આજે રક્ષણ કરો, રક્ષણ કરો, અને મને પવિત્ર કરો, પવિત્ર કરો. ૪૧
Dēvēndravandya Viditākhilavastusāra | Samsāratāraka Vibho Bhuvanādhinātha 11 Trāyasva Dēva ! Karūņāhrda Mām Punihil Sidantamadya Bhayadavyasanāñburāšēh || 41||
O Lord ! O you who are fit to be worshipped by the lord of the gods ! You who have known the essence of all the things ! O saviour from the wordly life, 0 - Lord of the three worlds, O you who are the ocean of mercy, be kind and protect me again and again, I am trobled by the oceans of grave misery Purify me. ||41||. આઠમું સ્મરણ-૨૦૦
Eight Invocation-200
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org