________________
उद्योतितेषु भवता भुवनेषु नाथ ! तारान्वितो विधुरयं विहताधिकारः || मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र । व्याजात्त्रिधा धृततनुर्बुवमभ्युपेतः ||२६।।
હે નાથ ! આપશ્રી વડે ત્રણે ભુવન પ્રકાશિત કરાયે છતે અનેક તારાઓથી પરિવરેલો અને હણાઈ ગયું છે તેજ જેનું એવો આ ચંદ્ર મોતીઓના સમૂહથી યુક્ત ઉજ્જવલ એવા છન્નત્રયના ન્હાનાથી ધારણ કર્યું છે ત્રણ પ્રકારનું શરીર જેણે એવો (શરમીંદો) બન્યો છતો નક્કી (આપના શરણે) આવેલો છે. રિકા
Udyõtitēsu Bhavatā Bhuvanēsu Nātha ! Tārānvito Vidhurayam Vihatādhikāraḥ 11 MuktākalāpakalitocchvasitātapatraVyājāttridhā Dhrtatanurdhruvamabhyupētaḥ 1|26||
O Lord ! When the three worlds are illuminate with light by you, this moon, which is accompained by countless stars and whose lustre is destroyed, has assumed a threefold body in the guise of three umbrellas which are bright with the group of pearls and feeling ashamed, he has surely sought shelter with you. ||2611 આઠમું સ્મરણ-૧૮૨
Eight Invocation-182
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org