________________
ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन । देहं विहाय परमात्मदशां व्रजन्ति ।। तीव्रानलादुपलभावमपास्य लोके । चामीकरत्वमचिरादिव धातुभेदाः ।।१५।।
આ સંસારમાં ધાતુઓના ભેદો (માટીમાં મળી ગયેલ સોનું, રૂપું વગેરે ધાતુઓ) તીવ્ર એવા અગ્નિના તાપથી પત્થરભાવને (માટી સાથેના મિશ્રભાવને) છોડીને તુરત જ નિર્મળ સુવર્ણદિ ભાવને પામે છે. તેમ છે જિનેશ્વર પ્રભુ ! ભવ્યજીવો તમારું ધ્યાન કરવાથી ક્ષણવારમાં જ શરીરનો ત્યાગ કરીને આ સંસારમાંથી પરમાત્મ-દશાને પામે છે. પા.
Dhayānājjinēśa Bhavato Bhavanih kşaņēna / Dēham Vihāya Paramātmadaśām Vrajanti || Tivrānalādupalabhāvamapāsya Lõkēl Cāmikaratvamacirādiva Dhātubhēdāh || 15 ||
Under the influence of severe heat of the fire, the different types of the metals, give up their association with clay and stones and quickly attain their true and pure nature of gold, etc. in this world; similarly, O Lord Jina, the exalted souls, by virtue of their meditation being focussed on your name, give up their bodies and attain to the status of the highest soul. |1511 આઠમું સ્મરણ-૧૬૬
Eight Invocation-166
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org