________________
त्वां योगिनो जिन सदा परमात्मरूपमन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे ।। पूतस्य निर्मलरुचेर्यदि वा किमन्यदक्षस्य सम्भवि पदं ननु कर्णिकायाः || १४ ||
હે જિનેશ્વ૨ પ૨માત્મા ! મહર્ષિ પુરુષો પરમાત્મ સ્વરૂપવાળા એવા તમને હંમેશાં પોતાના હ્રદય રૂપી કમળના ડોડાના મધ્યભાગને વિષે જ શોધે છે. અથવા પવિત્ર અને નિર્મળ કાન્તિવાળા એવા કમળના બીજનું કર્ણિકાથી અન્ય - બીજું શું સ્થાન હોઈ શકે ? સારાંશ કે પવિત્ર એવા કમળના બીજનું જેમ કર્ણિકા જ સ્થાન છે. તેમ પરમાત્મસ્વરૂપ એવા તમારૂં યોગીઓનું હૃદયકમલ એ જ સ્થાન છે. ||૧૪ના
Tvam Yōginō Jina Sadā Paramātmarūpa- | Manvēşayanti Hṛdayāmbuja Kōśadēśē II Pūtasya Nirmalarucēryadi Vā Kimanya- I Dakṣasya Samabhavi Padam Nanu
Karnikāyāh || 14 ||
O Lord ! Jina ! O Supreme Soul ! The Great Yogins and Sages look for you; the highest soul, always in the core of their lotus hearts. It is indeed true that the precise place for the seed of the sacred lotus is in the Karnika. Similarly, the proper place for you to reside is the hearts of the ascetic Yogins. ||14||
આઠમું સ્મરણ-૧૬૫
Eight Invocation-165
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org