________________
क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो । ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः || प्लोषत्यमुत्र यदि वा शिशिरापि लोके ।
नीलमणि विपिनानि न किं हिमानी ||१३||
હે વિભુ ! જો તમારા વડે ક્રોધ તો પહેલેથી જ નાશ કરાયો છે. તો ખરેખર કર્મોરૂપી ચોરો કેવી રીતે નાશ કરાયા ? કારણ કે ક્રોધ હોય તો જ શત્રુનો નાશ થાય એ રાજમાર્ગ છે. છતાં તમે ક્રોધ વિના શત્રુનો નાશ કર્યો એ એક આશ્ચર્ય છે. અથવા આ સંસારમાં ઠંડો એવો પણ મહા હિમ લીલાંછમ વૃક્ષોવાળા વનોને શું નથી બાળતો ? બાળે જ છે તેમ ભગવાન પણ ઠંડા હોવા છતાં કર્મક્ષય ક૨ના૨ા છે. ||૧૩
Krōdhastvaya Yadi Vibhō ! Prathamam Nirastōl Dhvastāstadā Bata Katham Kila Karmacaurāḥll Plōsatyamutra Yadi Vā Siśirāpi Lōkē l Niladrumāni Vipināni Na Kim Himāni || 13 || O Lord! You had already destroyed anger in the first place. Then how indeed did you destroy the thieves in the form of Karmas ? For, you can destroy the enemies if you are possessed of anger. This is the royal road, the normal practice. But you have destroyed the enemy (Karma) without anger ! This is surprising. But, does not the exteremely cold snow burn down the forest which are full of green trees? It does. Similarly, the Lord Jina, although, he is very quiet and calm, brings about the destruction of the Karmas. ||13||
આઠમું સ્મરણ-૧૬૪
Jain Education International
Eight Invocation-164
For Private & Personal Use Only
www.jainelibrary.org