________________
त्वं तारको जिन कथं भविनां त एव । त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः ।। यद्वा दृतिस्तरति यज्जलमेष नून- । मन्तर्गतस्य मरुतः स किलानुभावः ||१०||
હે જિનેશ્વર દેવ ! ભવ્ય જીવોના તમે “તારક” કેવી રીતે કહેવાઓ ? કારણ કે તે ભવ્ય જીવો જ સંસારસમુદ્રને ઉતરતાં હૃદય દ્વારા તમને (એટલે કે તમને હ્રદયમાં) વહન કરે છે. અથવા તો આ ઘટના ઉચિત જ છે કારણ કે પાણી ઉપર જે મશક તરે છે એ તેની અંદર ભરેલા વાયુનો જ ખરેખર પ્રભાવ છે.।।૧૦।।
Tvam Tārakō Jina Katham Bhavinānta Ēva | Tvāmudvahanti Hṛdayēna Yaduttarantaḥ || Yadvā Dṛtistarati Yajjalamēṣa NūnaMantargatasya Marutah Sa Kilānubhāvah II 10 ||
O Lord! Jina ! Why is it that you are referred to as the Saviour of the exalted beings/souls? Because, it is the exalted souls alone that bear you in their hearts, while crossing the ocean of life. Hence, this phenomenon is but proper. For, it is indeed due to the power of the air filled in the billow that the billow floats across the surface of the water. ||10||
Eight Invocation-161
આઠમું સ્મરણ-૧૬૧
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org