________________
यस्मिन् हरप्रभृतयोपि हतप्रभावाः | सोपि त्वया रतिपतिः क्षपितः क्षणेन ।। विध्यापिता हुतभुजः पयसाथ येन ।
पीतं न किं तदपि दुर्धरवाडवेन ||११|| જે કામદેવ ઉપર હરિહર વગેરે દેવો પણ હતપ્રભાવવાળા થયા તે કામદેવ પણ તમારા વડે ક્ષણવારમાં જ નષ્ટ કરાયો, તે ઉચિત જ થયું છે. કારણ કે જે પાણી વડે અગ્નિ બુઝાવાય છે તે જ પાણીને પણ દુ:સહ એવો વડવાનલ શું નથી પી જતો ? અર્થાત્ જે પાણી અગ્નિને બુઝવે તે જ પાણીને વડવાનલ બાળી નાખે, તેમ જે કામદેવ હરિ-હરાદિને દબાવે તે જ કામદેવનો તમે વિજય કરો એ સત્ય જ છે. ||૧૧||
Yasmin Haraprabhrtayõpi Hataprabhāvāh ! Sõpi Tvayā Ratipatiḥ Kșapitaḥ kṣaņēna II Vidhyāpitā Hutabhūjah Payasātha Yēna / Pitam Na Kim Tadapi Durdhara Vādavēna ll 11 || Cupid, the god of love, who could not be controlled by Lord Siva and Lord Visņu, was destroyed by you, my lord, in a fraction of a moment. This is as it should be. For, is it not a fact that the same water which helps us to extinguish the fire, is itself, dried up and drunk by the fire hidden in the ocean ? In other words, the water, which puts down fire is itself burnt down by the Sea-fire. In the same way, Cupid who holds sway over Hari, Hara, etc. is conquered by you. This is the truth. ||11||| આઠમું સ્મરણ-૧૬૨
Eight Invocation-162
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org