________________
एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वळेहि समिए सहिए सया जए ज्जासि त्ति बेमि ।
ભિક્ષુ અથવા ભિક્ષણીના આચારની એ જ સંપૂર્ણતા છે કે તે બધી બાબતોમાં રાગદ્વેષરહિત તથા પોતાના કલ્યાણમાં તત્પર રહીને સાવધાનતા પૂર્વક વર્તે.” [૨, ૧/૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org