________________
મહાવીર સ્વામીને આચારધર્મ
આમ આત્મપ્રાપ્તિ થવાની વિચિત્રતા બરાબર સમજીને સમજદાર પુરુષે અણસમજુને કહેવું કે, ભાઈ! તું તારે આત્માનું સ્વરૂપ જ વિચાર. એમ કરવાથી બધા સંબંધોનો નાશ થશે. ખરી વાત એ છે કે માણસ પ્રયત્નશીલ છે કે નહીં. કારણ કે, કેટલાક જિનાજ્ઞાના વિરાધક હોવા છતાં ઉદ્યમવંત હોય છે, અને કેટલાક જિનાજ્ઞાના આરાધક હોવા છતાં ઉઘમહીન હોય છે. તારી બાબતમાં એમ ન બને ! [૧૬૩, ૧૬૬]
કર્મનાશ .
- જેમ પાંદડાંથી ઢંકાયેલા ધરામાં રહેનારે કાચ ઊંચું માથું કરીને કાંઈ જોઈ શકતો નથી, તથા જેમ વૃક્ષ ઘણું દુઃખ ભોગવવા છતાં પિતાનું સ્થાન છેડી શકતાં નથી, તેમ રૂપમાં આસક્ત પ્રાણીઓ અનેક પ્રકારનાં કુળમાં ઉત્પન્ન થઈને કકળ્યા કરે છે, પરંતુ મોક્ષને પામી શકતાં નથી. તેમને જુઓ તે કંઠમાળ, કઢ, ક્ષય, અપસ્માર, નેત્રરોગ, જડતા, ઠાપણું, ખૂંધિયાપણું, ઉદરરોગ, મૂત્રરોગ, સૂર્ણ જવું, ભસ્મક, કપ, પીઠસપપણું, હાથીપગાપણું અને મધુમેહ એ સોળમાં કોઈ ને કોઈ રોગ તેમને થયે હેય છે. બીજા પણ અનેક વ્યાધિઓ કે અનેક પ્રકારનાં દ:ખો તેઓ અનુભવતાં હોય છે.
વળી તેઓને મરણ પણ અવશ્ય આવવાનું જ હોય છે.
મૂળ નામ:- noણી, ઢ, જાવંતો, અવનાિં , શાળવું, ક્ષિર્થિ, કુળિa, શુfકાર્ચ, સુપર, મુd, fa, ferfar, વ, ઉસ, લિક્વિ, મદુમેળિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org