________________
કુશળ પુરુષની નજરમાં, કુશળ પુરુષે બતાવેલી નિઃસંગતામાં, કુશળ પુરુષના આદરમાં, કુશળ પુરુષની શિખામણમાં અને કુશળ પુરુષની નજીકમાં જ રહેવું એમ કરનારો ઈદ્રિયને પરાજય કરી, સત્ય વસ્તુ જોઈ શકે છે.” ૧૬૭].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org