________________
૧૩૪
મહાવીરસવામીન આચારધામ ભિક્ષ અથવા ભિક્ષણીએ પાડા, બળદ, ઘેડા, હાથી કે કપિંજલ પક્ષીની સાઠમારીઓના અવાજ સાંભળી ત્યાં ન જવું. તેમ જ, વરકન્યાના લગ્નમંડપોમાં કે હાથીડાનાં ટેળ હેય તેવાં
સ્થાનમાં પણ ન જવું. તે જ પ્રમાણે કથામંડપોમાં કે હાથીઘોડા વગેરેની શરતમાં, કે જ્યાં ગીત, વાઘ, વાણ, તાલી, તૂરી વગેરેની રમઝટ મચી રહી હોય, ત્યાં ન જવું. [૧૨-૪
જ્યાં વઢવાડ ચાલતી હોય, બલાબોલી થતી હોય, તથા બે કે વિવિધ રાજ્યોવાળાં સ્થળે ઝઘડે ચાલતું હોય, ત્યાં ન જવું. [૧૫
નાની છોકરીને શણગારી, ઘેડા ઉપર બેસાડી, તેની આજબાજ વીંટળાઈને લેકો જતા હોય, કે કોઈ પુરુષને દેહાંતદંડ આપવા વધસ્થાને લઈ જવામાં આવતું હોય, ત્યાં પણ ન જવું. [૧૬]
- જ્યાં અનેક ગાડાં, રથ કે પ્લેચ્છ તથા સરહદ ઉપરનાં ટોળાં હેય, કે મેળાઓ હોય, ત્યાં પણ ન જવું. [૧૭]
જ્યાં અનેક સ્ત્રીપુરુષ, વૃદ્ધો, બાળકો તથા જવાનો સુંદર આભરણે પહેરી, ગાતાં બજાવતાં તથા નાચતાં હોય, હાસ્યક્રીડા કરતાં મેહ પામતાં હોય તથા ખાનપાન વગેરેથી ઉજાણી કરતાં હોય, તેવા મહોત્સવનાં સ્થળોએ પણ ન જવું. [૧૮]
ટૂંકમાં, ભિક્ષએ આ લેકના કે પરલેકના, સાંભળેલા કે ન સાંભળેલા, દેખેલા, કે ન દેખેલા શબ્દમાં આસક્ત, કે મોહિત ન બનવું. [૧૯]
૧. પુત્રદ્વાળrfજ ! ૨. માજુમ્માળિયાળાTM 1 ૩. તઋતત્ર (વારિત્રવિરોષ એ પણ અર્થ થાય). ૪. , હિંવ, હમરા ૫. પરિવું હિતાજિતનિયુકમાળાનું ! ૬. નેહવા (મહાઅવસ્થાનાનિ.
૭. મળમાં ખાનપાન ભાગવતાં, વહેંચતાં, છાંડતાં, કે સાચવતાં હે” એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org