________________
૧૦, મળમૂત્રની જણા
૧૩૧
ભિક્ષુએ જીવજંતુવાળી ભીની, ધૂળવાળા, કે કાચી માટી મસળેલી જમીન ઉપર, તથા સજીવ શિલા, ઢેફ્રાં કે કીડાવાળાં લાકડાં ઉપર, તથા એવા જીવજંતુવાળા સ્થળમાં મળમૂત્ર ન ત્યાગવાં. [૮] જે જગા ઉપર ગૃહસ્થા વગેરેએ કંદ, મૂળ, ખીજ વગેરે પાથર્યાં હાય, પાથરતા હોય, કે પાથરવાના હોય, તેવા સ્થાનમાં ભિક્ષુએ મળમૂત્રના ત્યાગ ન કરવા. [૯]
જે જગાએ ગૃહસ્થાએ ડાંગર, મગ, તથા જવજવ વગેરે વાવ્યા હોય, વાવતા તે જગાએ ભિક્ષુએ મળમૂત્ર ન ત્યાગવાં. [૧૦]
૩
ભિક્ષુએ કચરાના ઢગલા` ઉપર, બહુ કે થાડી કાટેલી જમીન ઉપર, કાદવવાળી જમીન ઉપર, ઠૂંઠાંવાળી જમીન ઉપર,૪ જવાર વગેરેની કડઅપ કે શેરડીના ડાંડાવાળી જમીન ઉપર, તથા ખાડા, ગુફા, કોટ વગેરેવાળી ઊંચીનીચી જમીન ઉપર મળમૂત્ર નં ત્યાગવાં. [૧૧]
અડદ, તલ, કુળથી, જવ હોય, કે વાવવાના હોય,
જ્યાં માણુસા માટે રાંધવા કરવાનું કામ થતું હાય, કે ભેંસ, પાડા, ઘેાડા, કબૂતર વગેરે. પશુપંખી રાખવામાં આવતાં હોય, તેવી જમીન ઉપર ભિક્ષુએ મળમૂત્ર ન ત્યાગવાં. [૧૨]
જે ઠેકાણે માલુસે કાંઈ કામનાથી ક્રાંસા લેતાં હોય,૭ ૪ પોતાની જાતને ગીધડાં પાસે કડાવી દેતાં હોય, કે ઝાડ કે પર્વત ઉપરથી ઝંપાપાત કરતાં હોય, વિશ્વભક્ષણુ કરતાં હોય, અથવા અગ્નિપ્રવેશ કરતાં હોય, તેવી જગાએ ભિક્ષુએ મળમૂત્રનેા ત્યાગ ન કરવા. [૧૩]
૧. શ્રમોથા િ(ચવવુ :- ટીકા૦). ૨. ધસાળી (ગૃહસ્થો મૂમિંરાનઃ), મિgfળ (રા' મૂમિનય:). ૩. વિનુfળ (વિનિ). (૪) વાળુયાળિ । ૫. લવાનિ
૬. મહિલ્સ - વમ - મસ-વાટ – જીનય - વટ્ટથ - સિત્તેર -જવાથ-પિન ૭. વેઢાળલāાળેનુ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org