SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મહાવીરસ્વામીને આચા૨ધર્મ રેડવા દે, તે કૂવા વગેરેને પાણીમાં) અથવા ભીનાશવાળી જમીનમાં રેડી દેવું. તેમ ન બને તેવું હોય, તે તે પાણી સહિત પાત્ર જ પરઠવી દેવું. [૨/૨-૩ ભિક્ષુએ પિતાના ભીના વાસણને લૂછવું કે તપાવવું નહિ, પરંતુ વાસણ ઉપરનું પાણી કે ભીનાશ દૂર થાય ત્યાર બાદ જ તેને લુછવું કે તપાવવું. [૨/૪ [ભિક્ષુએ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા જતી વખતે પાત્ર સાથે લઈને જવું, વગેરે વઐષણ પા. ૧૨૦, ૨/ર મુજબ [ભિક્ષુ અથવા ભિક્ષુણીને આચારની એ જ સંપૂર્ણતા છે, વગેરે પા ૬૮ મુજબ) મુકામ પ્રવજ્યા લઈ, હું ઘરબાર વિનાને, ધન-ધાન્ય-પુત્રાદિ રહિત તથા પારકાનું આપેલું ખાનારો શ્રમણ થઈ શ; અને પાપકર્મ હરગિજ નહિ કરું. હે ભગવંત ! બીજાએ નહિ આપેલી એવી કઈ પણ ચીજ લેવાનું કે રાખવાનું) ત્યજવાને હું નિયમ લઉં છું.” [૧/૧] આવી પ્રતિજ્ઞાવાળા મુનિએ, પછી ગામ, નગર કે રાજધાનીમાં ગયા બાદ, બીજાએ નહિ આપેલી કોઈ પણ ચીજ ગ્રહણ ન કરવી, બીજા પાસે ન કરાવવી, કે કઈ કરતે હોય તેને અનુમતિ ન આપવી. પિતાની સાથે પ્રવજ્યા લેનાર સાધુઓની પણ છત્ર, પાત્ર, . ૧. મૂળમાં “અવગ્રહ’ શબ્દ છે. તેને અર્થ, પોતાની માલિકીની ચીજ – પરિગ્રહ' તેમ જ નિવાસસ્થાન' એમ બને થાય. આ અધ્યયનમાં પણ બંનેને લગતાં વિધાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy