SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધર્મ કોઈ એક જાત નક્કી કરી, તે જાતનું જ જાતે માગવું અથવા ગૃહસ્થ આપે અને નિર્દોષ હોય તે લેવું, એ પહેલા નિયમ. [૧/૬] ૨. પાતાને જોઈ તું વસ્ત્ર ગૃહસ્થને ત્યાં દેખીને માંગવું અથવા આપે તે લેવું, એ બીજો નિયમ. [૧/૭ ૧. ૩. ગૃહસ્થે અંદર કે ઉપર પહેરીને વાપરેલું વસ્ત્ર જ જાતે માગવું અથવા આપે તે લેવું, એ ત્રીજો નિયમ. [૧/૮] ૪. ફેંકી દેવા જેવું, એટલે કે જેને બીજો કાઈ ભિખારી લેવા ન ઇચ્છે, તેવુ જ વસ્ત્ર માગવું અથવા લેવું, એ ચેાથેા નિયમ. [૧/૯ આ ચારમાંથી કોઈ પણુ એક નિયમ અનુસરનારે એમ કદી ન માનવું કે પાતે જ સારા નિયમ લીધે! છે, અને બીજાએ ખેાટે નિયમ લીધેા છે. [૧/૯ ૧ યાચક યા આપે તે ૨ એ નિયમ અનુસાર વસ્ત્ર માગવા જનાર ભિક્ષુને ગૃહસ્થ એમ કહે કે, 'તમે મહિના બાદ, કે દશ કે પાંચ દિવસ બાદ, અથવા કાલે કે પરમ દિવસે આવો; ત્યારે અમે તમને વસ્ત્ર આપીશું;' તે ભિક્ષુએ તેને કહેવું કે, હૈ આયુષ્મન્ અથવા બહેન, મારાથી એવા સંકેત કબૂલ રાખી શકાય તેમ નથી. માટે તમારે જો આપવું હોય, તે! હમણુાં જ આપેા.' તે સાંભળી, પેલા એમ કહે કે, 'ભલે, થેાડી વાર રહીને જ આવજો;' તાપણુ તેને ઉપર પ્રમાણે જ કહેવું. આ સાંભળી, પેલે પોતાના ઘરમાં કોઈ તે કહે કે, 'હૈ ભાઈ અથવા બહેન, અમુક વસ્ત્ર લાવે; તે વસ્ત્ર આપણે સાધુને આપી દઈએ, અને આપણે માટે બીજું લાવીશું;’ તા એ વસ્ત્ર પણુ સદાપ જાણી સાધુએ ન લેવું. [૧/૧૦ ૧. વગેરે બધું પા. ૯૧, મુજમ સમજવું. ર. સંર ૩. કારણ, મૂળમાં સૂચવ્યું છે તે પ્રમાણે, નવું લાવવામાં તે તેને ભૂત-પ્રાણી વગેરેની હિંસા ઊભી કરવી પડે; અને તેનું નિમિત્ત સીધા જ સાધુ થયા કહેવાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy