SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. મુસાફરી રસ્તામાં વટેમાર્ગુએ મળે અને પૂછે કે, ‘તમે ક્રાણુ છેા, કયાંથી આવે છે કે કયાં જામે છે ?' ~~~ તેા તેના જવાબ પેાતે ન આપતાં આચાર્યાદિકને આપવા દે; અને તે જવાબ આપતા હાય ત્યારે વચ્ચે ન એલવું. [૩/૪-૭ માર્ગમાં કાઈ વટેમાર્ગુ સામેા મળે અને પૂછે કે, ‘રસ્તામાં તમે અમુક મનુષ્ય, પ્રાણી કે પંખી જોયું છે; કે અમુક કંદ, મૂળ, વનસ્પતિ, અગ્નિ, પાણી કે ધાન્ય જોયું છે; જો જોયું હોય તા કહેા અને બતાવા’— તા તેને કાંઈ ન કહેવું કે બતાવવું. તેના પ્રશ્નની ચૂપ રહી ઉપેક્ષા જ કરવી. અને જાણવા છતાં, ‘હું જાણું છું' એમ પણ કહેવા ન જવું. એ જ પ્રમાણે, કાઈ પડાવ નાખીને પડેલા લશ્કરની બાબતમાં પૂછે, અથવા હુવે કયું ગામ આવશે એમ પૂછે, કે અમુક ગામ જવાના રસ્તે કેટલા લાંખા છે એવું પૂછે, તે તે બધા પ્રશ્નોની બાબતમાં પણુ એ પ્રમાણે જ સમજવું. [૩/૮-૧૨ ૧૦૫ માર્ગમાં, કાદવથી ખરડાયેલા પગ સાફ થાય તે ઇરાદે, પગરવટથી આઘાપાછા થઈ ઘાસ કે લીલેાતરી તાડતા, દબાવતા કે કચરતા ન ચાલવું; પરંતુ, પહેલેથી તપાસી રાખેલા તથા થાડી લીલાતરીવાળા ભાગમાં જ સંભાળપૂર્વક ચાલવું. [૨/૧૩] માર્ગમાં કિલ્લા, ખાઈ, કાટ, દરવાજા, આગળા, ખાડી, ગુફાઓ વગેરે ઓળંગવાનાં આવતાં હાય, તે! બીજો રસ્તો હોય ત્યાં સુધી તેને ટૂંક રસ્તે પણુ ન જવું; બીજો રસ્તા ન હેાવાથી ત્યાં થઈ ને જ જવું પડે, તો ઝાડ, ગુચ્છા, ગુલ્મ, લતા, વેલા, તૃણુ, ઝાડવાં કે તેવી કાઈ પણુ વનસ્પતિ પકડીને ઊતરવું; અથવા કાઈ વટેમાર્ગુ જતા હોય તે તેના હાથની મદદ માગવી. અને એ રીતે સંભાળપૂર્વક ઊતરીને આગળ ચાલવુ . [૨/૧૪-૫] १. वप्पाणि, वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गाविणाल अग्गलपासगाणि वा गड्डाओ वा दरीओ वा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy