SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શમ્યા કુદી ન આ ચારમાંથી કાઈ પણુ એક નિયમ લેનારે એમ ખેલવું કે, ‘મેં જ ખરા નિયમ લીધા છે, અને ખીજાએ ખાટા નિયમ લીધા છે.’ પરંતુ એમ માનવું કે, બીજાએ જે નિયમને અનુસરે છે અને હું પણ જે નિયમને અનુસરું છું, તે જિનની આજ્ઞા પ્રમાણે જ છે; અને દરેક પેાતાનાથી શકય તેવા આચાર પાળી રહ્યો છે.[૩/૨૧] કેવી રીતે પથારી કરવી તથા સૂવું? મકાન શાધ્યા બાદ ભિક્ષુએ તે જગાને જોઈ-તપાસી તથા વાળી-ઝૂડી તેના ઉપર સાવધાનતાપૂર્વક આસન, પથારી કે બેઠક કરવાં. તે પથારી પણુ નિ વ છે કે નહીં, તે જોઈ-તપાસી લેવું. [૧/૩] પથારી માટે જગા શેાધતી વખતે આચાર્ય. ઉપાધ્યાય વગેરે તથા બાળ, ખીમાર કે મહેમાન વગેરે માટે રખાયેલી જગા છેાડીને, બાકીની જગામાં – છેડે કે વચમાં, સરખી જગામાં કે વિષમ જગામાં, પવનવાળી જગામાં કે પવન વિનાની જગામાં, સાવધાનીથી પથારી કરવી. [૩/૨૪] સાધુએ સૂતાં પહેલાં મળમૂત્રની જગા જાણી લેવી. નહીં તેા, રાતમાં મેડાવહેલા મળમૂત્ર ત્યાગવા જતાં તે પડે-આખડે અને હાથપગ ભાંગે કે જીવાની હિંસા કરે. [૩/૨૩] ૧૦૧ સૂતા પહેલાં ભિક્ષુએ માથાથી પગ લગીના શરીરને લૂછી નાખી સાવધાનતાપૂર્વક સૂવું. [૩/૨૫] ઘણા જણ એક જગાએ સૂતા હોય, તેા બીજા કાને હાથ, પગ કે શરીર અડે નહીં તે રીતે સૂવું; તથા સૂતા બાદ (જોરથી) શ્વાસે શ્ર્વાસ લેતી વખતે, છીંકતી વખતે, બગાસું ખાતી વખતે, ઓડકાર ખાતી વખતે,” કે વાછૂટ કરતી વખતે માં કે ગુદા હાથથી ઢાંકીને સાવધાનતાપૂર્વક તે તે ક્રિયા કરવી. [૩૪૨ ૬-૭] મકાનમાં ખીજા ઘણા સૂતા હોય, અને ઘર નાનું, નીચું કે નીચાં ખારણાંવાળું તથા ભીડવાળું હોય; તા તેવા મકાનમાં રાત ૧. ઉડ્ડો! 7 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy