SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધમ ભિક્ષુએ સ્તંભ ઉપર, માંચડા ઉપર, માળ ઉપર અગાસી ઉપર કે તેવા આકાશવર્તી ભાગમાં ખાસ કારણ વિના ન રહેવું. કદાચ કોઈ કારણસર રહેવું પડે, તે ત્યાં રહી હાથપગ, દાંત કે મેં ન દેવાં, કે ત્યાંથી મળમૂત્ર, લીંટ, ગળફે વગેરે શૌચક્રિયાઓ ન કરવી; કારણ કે, તેમ કરવા જતાં પડી જઈ હાથપગ ભાંગે, કે અન્ય જીવજંતુની હિંસા થાય. [૧૭ " ભિક્ષુએ સ્ત્રી, બાળક, પશુ તથા તેમનાં ખાનપાનની પ્રવૃત્તિવાળા ગૃહસ્થને ઘરમાં ન રહેવું. કારણ કે, તેમાં નીચેના મહાદેશે થવાના સંભવ રહેલા છે. જેમ કે, ત્યાં ભિક્ષને (અમિત-અગ્ય ખાનપાનથી) અંગ અકડાઈ જવાં, ઝાડા થવા, ઊલટી થવી, કે તેવા બીજા રેગ થવાનો સંભવ છે; અને તે વખતે ગૃહસ્થ તેના ઉપર દયા લાવી તેના શરીરને તેલ, ઘી, માખણ કે ચરબી વગેરેથી માલિશ કરે; કે સુગંધી દ્રવ્ય, ક્વાથ, લેધ, વર્ણક, ચૂર્ણ કે પદ્મક વગેરેને લેપ કરે; કે ઠંડા કે ગરમ પાણીથી નવરાવે કે લાકડા સાથે લાકડું ઘસી અગ્નિ સળગાવીને તપાવે. [૧/૮]. વળી, ત્યાં ગૃહસ્થ, તેની પત્ની, પુત્ર, પુત્રવધૂ કે નોકરચાકર અને દાસદાસી અરસપરસ બોલાચાલી, કે મારામારી કરે,* તો તેથી તેનું મન ઊંચુંનીચું થાય. [૧૯]. વળી, ગૃહસ્થ પિતાને માટે અગ્નિ સળગાવે તે દેખીને પણ તેનું મન ઊંચુંનીચું થાય. [૧૧૦ વળી, ગૃહસ્થને ઘેર તેનાં મણિ, મેતી તથા સોનાચાંદીના અલંકારે” કે તે અલંકારોથી વિભૂષિત તેની તરણ કન્યા દેખી તેનું મન ઊંચુંનીચું થાય. [૧૧૧] १. अलसए २. अक्कीसंति वा वयंति वा रुभति वा उद्दवति वा। ૩. “એ લેકે એમ કર” કે “ન કરે એ પ્રમાણે. ૪. મૂળમાં તેમની વિગતે આ પ્રમાણે છે: કુંડલ, કદરા, મણિ, મેતી, સેનું, રૂપું, કડાં, બાજુબંધ, ગઠા, સાંકળાં, હાર, બહાર, એકાવલી, મુક્તાવલી, રત્નાવલી વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy