________________
શવ્યા
[રહેઠાણ તથા પથારી
કેવા મકાનમાં રહેવું ન રહેવું? ભિક્ષુ અથવા ભિક્ષુને રહેઠાણની જરૂર પડે એટલે તેણે ગામ, નગર કે રાજધાની વગેરેમાં જવું.
ત્યાં જે મકાન ઈડાં, જીવજંતુ તથા જાળાં વગેરેવાળું જણાય, તેમાં સ્થાન, બેઠક કે, શમ્યા ન કરવાં. પણ જે મકાન તેવું ન હેય, તેને સારી રીતે જોઈ-તપાસી, વાળી-ઝૂડી, સાવધાનીપૂર્વક આસન, શમ્યા કે બેઠક કરવાં. [૧/૧
જે મકાન ગૃહસ્થ એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષુ કે ભિક્ષુણને ઉદેશીને કે ભૂત પ્રાણેની હિંસા કરીને તૈયાર કર્યું હોય, ખરીછું હોય, ઊછીનું લીધું હોય, ઝૂંટવી લીધું હોય, (સહિયારી માલકીનું હેઈ, બધાની) રજા વિના મેળવ્યું હોય, કે મુનિને સામે જઈને નિવેદિત કર્યું હોય, તે મકાનને સદેષ જાણું, ભિક્ષુએ તેમાં ન રહેવું.
વળી જે મકાન અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ગરીબ - ગુરબાં, વગેરે માટે ઉપર પ્રમાણે તૈયાર કર્યું હોય, પણ જે હજુ
૧. મૂળમાં તેના-રાધ્યા શબ્દ છે. તેને અર્થ પથારી તેમ જ મકાન બંને થાય છે.
૨. હવ@, I
૩. હવે પછી એ ત્રણે ન ગણાવતાં માત્ર “રહેવું” એટલું જ અનુવાદમાં જણાવ્યું છે. સ્થાન, ધ્યાનાદિ માટે; અને બેઠક અભ્યાસાદિ માટે.
૪. મૂળમાં: અલ્પ ઈંડાં, અલ્પ છવજંતુ ઇત્યાદિવાળું—એમ છે. ૫. વ ામા-માન-તિથિ-વિણ-વળ મળે સમુદત્ત – એ પાઠ પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org