________________
ભિક્ષાચર્યા અને સાધુ એમ બંને માટે ભેગું રાંધેલું હોય, તે ન લેવું. [૫૫]
સાધુએ પ્રથમથી જ અન્ન વિશે પૂછી લેવું કે આ કોને માટે કે કેણે તૈયાર કરેલું છે. સાંભળીને નિસંશય શુદ્ધ લાગે તે લેવું. [૫૬]
જે અન્નપાન પુષ્પ, બીજે કે હરિયાળી સાથે ભેળસેળ થયેલું હોય, જે અન્નપાન પાછુ ઉપર કે કીડિયારા ઉપર મૂકેલું હોય, કે અગ્નિ ઉપરથી અગ્નિને ખરીને, સંકેરીને, ઓછું કરીને, વધારીને, ખૂબ સળગાવીને, કે હાલવી નાખીને આપવામાં આવતું હોય, તે સાધુએ ન લેવું. વળી જે અન્નપાન ઊભરાતું હોવાથી બીજા વાસણમાં કાઢી લઈને, કે તેમાં પાણી વગેરે છાંટીને, કે ચૂલા ઉપરના પાત્ર વડે જ કે તેમાંથી બીજા પાત્રમાં કાઢીને, કે તે પાત્રને નીચે ઉતારીને આપવામાં આવતું હોય, તેને પણ સાધુએ ન લેવું. [૫૭-૬૪]
જે અન્નપાન માળ ઉપર મૂકેલું હોય, અને સાધુને આપવા માટે નિસરણુ, બાજ, પાટિયું કે માં ગોઠવીને કે ખીલા ઉપર ચડીને ઉતારવું પડે તેવું હોય, તે અન્નપાન પણ સાધુએ ન લેવું કારણ કે ચડનાર છે સરકે તે નીચે પડે અને હાથપગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org