________________
સમીસાંજને ઉપદેશ સ્ત્રી બાળકને રડતું મૂકીને શિક્ષા આપવા ઊકે, તે તે અભ્યપાન પણ ન લેવું. [૩૯-૪૩]
શું શું ન લે સાધુએ પિતાને ખપતું અન્નપાન જ લેવું. જેની બાબતમાં શંકા હોય તે ન લેવું. [૨૭-૪૪
પાણીના ઘડા વડે ઢાંકેલું હોય, (પથ્થરની ચપટી) શિલા વડે ઢાંકેલું હોય, કે માટી વગેરેને લેપ કરી બંધ કરી દીધું હોય, તેવું અન્નપાન, ઉપરની ચીજો ઉઘાડી-ઉખાડીને આપવા માંડે તે ન લેવું. [૪પ-૬]
જે ખાનપાન દાન માટે તૈયાર કર્યું હોય, પુણ્યને માટે તૈયાર કર્યું હોય, કે દીન-દરિદ્રો માટે તૈયાર કર્યું હોય, કે શ્રમણુસા ધુ માટે તૈયાર કર્યું હાય, તે અન્નપાનને તેવું જાણયા બાદ, આપે તે પણ ન લેવું. [૪૭-૫]
વળી જે અન્ન સાધુને ઉદ્દેશીને જ તૈયાર કર્યું હોય, ખરીદી આપ્યું હોય, તેવા અશોના મિશ્રણવાળું હાય, સાધુને ઉતારે જ બહારથી આણીને રજુ કરેલું હોય, ગૃહસ્થને પોતાને માટે તૈયાર થતું હોય તેમાં સાધુને આવ્યા અણી ઉમેરેલું હૈય, ઉછીનું આવ્યું હોય, કે મૂળથી જ ગૃહસ્થ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org