________________
સમીસાંજને ઉપદેશ
O
*
ち
જ્યારે અજ્ઞાનથી એકઠી કરેલી કમરજ ખંખેરી નાખે છે, ત્યારે તેને સવિષયક જ્ઞાન – દર્શન પ્રાપ્ત થાય છે. જ્યારે તેને સર્વવિષયક જ્ઞાન – દર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે તે કેવલજ્ઞાની જિન, લેાક તેમ જ અલેકને જાણી શકે છે. જ્યારે તે કેવલજ્ઞાની જિનને લાક તેમ જ અલેાકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે તે પાતાના મન-વાણી-કાયાના વ્યાપારાના નિરાષ કરી, શૈલ જેવી નિશ્ચળ શૈલેશી' દશા પ્રાપ્ત કરે છે. જ્યારે તે પેાતાના મન-વાણી-કાયાના વ્યાપારીને નિરાપ્ત કરી, શૈલ જેવી નિળ શૈલેશી' દશા પ્રાપ્ત કરે છે, ત્યારે તે બાકીનાં સર્વ કર્મોના ક્ષય કરી નિરંજન મની, લેાકની ટોચે જવારૂપી સિદ્ધિ’ગતિ પ્રાપ્ત કરે છે. જ્યારે તે બાકીનાં સર્વ કાના ક્ષય કરી, નિરંજન બને, લેાકની ટોચે જવારૂપી સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે, ત્યારે લેાકના માથા ઉપર જઈ, શાશ્વત સિદ્ધ અને છે. [૧૨-૨૫]
૧. સામાન્ય બાધ તે દાન; અને વિરોષ બેાય તે જ્ઞાન,
**
૨. લાકની બહારનું ખાલી આકાશ તે અલાક.
૩. આ દેહ ઉત્પન્ન કરનારાં આયુષ વગેરે કર્યું. જુએ પા. - ૪૭, નાંધ ૧. તેમાં જણાવેલાં આઠ કર્મોંમાંથી છેવટનાં ચાર ક્ર. તેમને કેવલીકાંશ પણ કહે છે. જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્ત, પા. ૧૯૨૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org