________________
૨૪
સમીસાંજના ઉપદેશ
ખીજે ગામ જવાં ત્રીનવ્યા, આ વાત અભયકુમારના જાણુવામાં આવતાં તેણે તેમને આશ્વાસન આપ્યું અને લેકાનું મોં અંધ કરવા એક યુક્તિ કરી. તેણે ત્રણ કરોડ રસ્તેતેા ઢગ કરાવીને નગરમાં ઢંઢેરા પિટાવ્યો કે અભયકુમાર દાન આપવાના છે. લાા આવ્યા. તેણે કહ્યું : જે માણુસ અગ્નિ, પાણી અને સ્રી ત્રણને સર્વથા ત્યાગ કરે, તેને હું આ ત્રણ કરોડ રત્ન આપીશ. ત્યારે લેાકાએ કહ્યું કે, ખાન, પાન અને સ્ત્રી એ ત્રણ રતા ભાગવવાનાં ન હોય તો આ રત્ના શું કરવાનાં? ત્યારે અભયકુમારે કહ્યું કે, તેા પછી તમે આ કઠિયારાને કેમ ખીજવા છે ? તે ગરીબ છે, છતાં તેણે તમારાં મુખ્ય ત્રણ રત્નાને તે ત્યાગ કર્યો જ છે! એટલે લેને ભાન આવ્યું,
*
*
૭. રાજીમતી અને રથનેમિનું સગપણુ સમજવા માટે યાદવાનું નીચેનું વંશવૃક્ષ ઉપયોગી થશે.
ચક
શૂર
અંધકવૃષ્ણિ
1
। । । । વસુદેવ (શાk) સમુદ્રવિજય
10
સુવીર
ભાગવૃષ્ણુિ
ઉગ્રસેન
T
અામ વાસુદેવ અરિષ્ટનેમિ રથનેમિ કંસ ! રાજીમતી
Jain Education International
For Private & Personal Use Only
દેવક
I
દેવકી
www.jainelibrary.org