SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજના ઉપદેશ ચરક : એક સ્થાને સ્થિર ન રહેતાં વિચર્યા કરનારા. તાપસ : તપયુક્ત. ભિક્ષુ ભિક્ષાથી આવિકા કરનાર. પરિવ્રાજક : પાપના સર્વ પ્રકારે ત્યાગ કરીને વિચરનારે, નિર્થ થ : બાહ્ય અને આત્યંતર ગ્રંથિએ વિનાતે. અહિંસાદિમાં (સમ) ભલી પ્રકારે (પત) યત પ્રયત્નશીલ. મુક્ત બાહ્ય અને આંતર બંધાથી છૂટા થયેલા. તીર્થં : સંસારને તરી ગયેલા. ત્રાતા બચાવનાર. ધર્મપદેશાદિ વડે સંસારદુ:ખામાંથી જીવાને દ્રવ્ય : જ્ઞાનાદિ પ્રકાર પ્રત્યે વે છે – તેમને પામે છે માટે. મુનિ મનનશીલ હોવાને લીધે. : ક્ષાન્ત : ક્ષમાશીલ, ક્રોવિજયી. દાન્તઃ ઈંદ્રિયાનું દમન કરનાર. વિરત : હિંસાદિમાંથી નિવૃત્ત થયેલ. રુક્ષ સ્નેહને પરિત્યાગ કરનાર(લૂખા મનવાળા). તીરાથી : સંસારને તરી સામે કિનારે જવા ઈચ્છતા. * ૩. કામાનું વિશેષ ભદ્રબાહુએ નીચે પ્રમાણે આપ્યું છે: Jain Education International વિવરણુ ૧૬૨મી વગેરે ગાથામાં શબ્દ-રસ-રૂપ ધ-સ્પર્શે વગેરે મેહને ઉદય કરનાર જે બાહ્ય પદાર્થો છે, તે પણ આંતર કામના હેતુભૂત હોવાથી કામ કહેવાય છે. આંતર કામ બે પ્રકારના છેઃ પ્રાકામ અને મદનકામ. ચિત્તમાં સારી-નરસી જે ઇચ્છાએ થાય છે, તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy