________________
રામ
નોંધ ૧. આ અધ્યયનનું મૂળ નામ “શ્રામપૂવક છે. પ્રમાણપણનું પૂર્વ એટલે મૂળ કારણ ધૃતિ છે. હરિભદ્રસૂરિ ટીકામાં નીચેની ગાથા ટકે છે :
यस्य धृतिस्तस्य तपो यस्य तमस्तस्य सुगतिः सुलभा । येऽधृतिमन्तः पुरुषास्तपोऽपि खलु दुर्लभं तेपाम् ।।
જેને ધૃતિ છે, તેને જ તપ સંભવી શકે છે, અને જેનામાં તપ છે, તેને જ મેષગતિ સુલભ છે. જેનામાં ધૃતિ નથી, તેનામાં તપ દુર્લભ છે.”
૨. શ્રમણમળ)નું ગાથાઓ ટાંકે છે :
સ્વરૂપ વર્ણવતાં ભદ્રબાહુ નીચેની
यथा मम न प्रियं दुःखं ज्ञात्वा एवमेव सर्वजीवानाम् । ન નિત ન વાતત ૨ સમમrtત તેના ‘સમઃ | |૧૫૪
જેમ મને દુઃખ પ્રતિકૂલ હેવાથી પ્રિય નથી, તેમ બધા ને પણ પ્રિય નથી. એમ જાણું જે અન્ય જીવને ઘાત કરકરાવતો નથી, કે કોઈ કરતો હોય તેને અનુમતિ આપતું નથી, તે (સમન્ સાત – અતિ તુલ્ય આચરણ રાખે છે તેથી) “સમ' કહેવાય છે.” नास्ति च तस्य कश्चिद् द्वेष्य: प्रियो वा सर्वेष्वेव जीवेषु । જીતેન મવતિ સમા : gsssfષ વક: ૫ [૧૫૫]
૧. અહીં બધે મૂળ ગાથા ન આપતાં તેની સંસ્કૃત છાયા જ ટાંકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org