SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સમીસાંજને ઉપદેશ - “હું ભેગરાજાના પુત્ર) ઉગ્રસેનની પુત્રી છું; અને તમે અંધકવૃણિ(ના પુત્ર) સમુદ્રવિજયના પુત્ર છો . એક વાર સંસારને ત્યાગ કર્યા પછી ફરી આ પ્રમાણે કામગની પ્રાર્થના કરી, રખે આપણે આપણું કુળમાં ગંધન સાપ જેવાં – એકલું પીનારાં – થઈએ. માટે તમે વિહવળતા છોડી સંયમનું પાલન કરે. જે જે સ્ત્રીઓ તમે દેખે, તે બધી પ્રત્યે તમે આ ભાવ કરવા જશે, તે ડાં મૂળ ન હેવાને કારણે વાયુથી આમતેમ ફેંકાતા હડ” નામના ઘાસ જેવા અસ્થિરાત્મા બની જશે.” [૮-૯] સંયમયુક્ત રામતીનાં આ સદ્ધચને સાંભળીને, અંકુશ વડે હાથી જેમ માર્ગ ઉપર આવે, તેમ રથનેમિ પણ ધર્મના માર્ગ ઉપર પાછા આવ્યા. જે પ્રમાણે એ પુરુષશ્રેષ્ઠ ભેગમાંથી પાછા ફર્યા, તે પ્રમાણે બુદ્ધિમાન, પંડિત તથા વિચક્ષણ પુરુષો વાસનાના બળથી પીડાવા છતાં, વિષયોથી પાછા ફરે છે. [૧૦-૧ ૧. એ સગપણ સમજવા માટે જુઓ પ્રકરણને અંતે નોંધ ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy