________________
સમીસાંજને ઉપદેશ [ત્યાગેલા ભેગે માટે મન શિથિલ થઈ ગયું હાય, તેવે વખતે રામનીએ રથનેમિને આપેલે ઉપદેશ' યાદ કરો. તે કથા ટૂંકમાં આ પ્રમાણે છેઃ અરિષ્ટનેમિ જ્યારે રામતીને પરણ્યા વિના જ સાધુ થઈ ગયા, ત્યારે તેમના મોટાભાઈ રથનેમિ રાજીમતીને પ્રસન્ન કરી પિતાને અનુકૂળ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ, અરિષ્ટનેમિ સાધુ થયા બાદ રાથમતીને પણ કામલેગે પ્રત્યે વોરાગ્ય ઉત્પન્ન થયા હતો. તેથી રથનેમિનું મન પિતાના તરફથી નિવૃત્ત કરવા માટે તેણે એક દિવસ મધ, ઘી વગેરે યુક્ત પેય પીને, નેમિ સામે એકી કાઢ્યું, અને તેમને તે એકલું પી જવાનું કહ્યું. તેમણે જવાબ આપ્યો કે, બીજાનું ઓકેલું શી રીતે પિવાય? ત્યારે રાજીમતીએ તેમને ટાણે માર્યો કે, તે પછી અરિષ્ટનેમિસ્વામીએ એકલી મને તમે શા માટે ઇચ્છો છે?
હે કામી! તમારા યશને ધિક્કાર છે. જીવનના - ૧. ઉત્તરાધ્યયન અધ્ય. ઘરમાં તે આખો પ્રસંગ છે. જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક” પાન ૧૨૨–૯. આ અધ્યયનના ૭થી ૧૧ સુધીના પ્લેકે ત્યાં ૪૨, ૪૩, ૪૪, ૪૬ ને ૪મી ગાથાને સ્થાને છે.
૨. અન્ય ઠેકાણે નાના ભાઈ કહ્યા છે: દિયરાજાપણાની જગમાં છાપ-રહનેમિસજઝાય, ૫. વીરવિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org