________________
સંયમ
જાય, તે, જેને માટે તું ચાહના કરે છે, તે (લાગ પદાર્થ) વાસ્તવિક રીતે મારા નથી, અને હું તેમના નથી’ એવી ભાવનાથી તે તરફના રાગ દૂર કરવા.૧૪
કામે જીતવા માટે જેમ આંતરિક વિવેકવિચાર આવશ્યક છે, તેમ તપ વડે શરીરને કસીને તેની સુકુમારતા દૂર કરવી એ પણું આવશ્યક છે. એ બંને પ્રકારો વડે જેણે કામે એળંગ્યા, તેણ દુ:ખસમુદ્રને પણ ઓળંગ્યા સમજવા. જેણે પદાર્થો પ્રત્યેના રાગદ્વેષ દૂર કર્યાં છે, તે આ આ સંસારમાં
સુખી થાય છે. [૫]
એક વાર જે કામભાગેાને ત્યાગ્યા છે, તે કામ ભાગાના ફ્રી સ્વીકાર કરવા, તે તેા આકેલું પીધા ખરાખર છે. મગધન સાપ માંત્રિકે સળગાવેલા તથા ભડભડાટ ભળતા અગ્નિમાં પ્રવેશ કરવા કબૂલ થશે. પશુ પાતે ખીજાના શરીરમાં એકેલું ઝેર પા ચૂસવા કબૂલ નહીં થાય. [૬]
૧. મનને સમાવવા માટે આવાં ૧૮ પદો બીર્જા ખંડમાં તિવાકચ' અચનમાં જણાવ્યાં છે.
૩. સામ બંધન' અને ગૂમંધન' એમ બે પ્રકારના કહેવાય છે. સાપ કાઈને કરડવો ઢુચ, ત્યારે માંત્રિક પાતાની વિદ્યાના બળે કરડનાર સાપને મેલાવે છે, અને ડશમાંનું ઝેર ચૂસી લેવાનું ફરમાવે છે. ત્યારે ગંધન' સાપ તે ઝેર ચૂસી લે છે, પરંતુ ભગંધન’સાય તેમ ન કરતાં, મળી મરવાનું કબૂલ કરે છે.
Jain Education International
જ ગ્રંથમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org