________________
२२
તેવા વીરાના પ્રવાહ અખંડ ચાલુ રહે તો જ ગૃહસ્થા પશુ પેાતાના પરિગ્રહી અને પ્રવૃત્તિમય વનનું કાંઈક સમતાલપણું ળવવા પ્રયત્નશીલ રહે. તેથી જ ગૃહસ્થા એવા સાધુસમુદાયને પોષવામાં ધર્મ અને પુણ્ય સમજે છે. પરંતુ ગૃહસ્થા એ રીતે ભિક્ષુમાત્રને પાષવા મંડી જાય, તેા ઘણુા પ્રમાદી અથવા બિનઅધિકારી લેશ પણ ભિક્ષ આ અનવા લાગી જાય. તેથી મહાવીર ભગવાને મુદ્દથી જુદા પડી, સાધુને ઉદ્દેશીને તૈયાર થયેલી વસ્તુએ ન જ સ્વીકારવાની, અને તેથી કરીને ગૃહસ્થાનાં નિમંત્રણાનેા હરગિજ ત્યાગ કરવાની આવશ્યકતા માની; અને સાધુએ તે ગૃહસ્થાના વધેલાબટેલા પદાર્થાથી જ આજીવિકા ચલાવવી એવે વિધિ ચાલુ કર્યાં.
:
દ
અલબત્ત, આ બધું કહેવાના ઇરાદા ભિક્ષુસંસ્થાનું સમર્થન કરવાના નથી જ. ગૃહસ્થ અને ભિક્ષુ એ બે વર્ગો પડી જવાથી ગૃહસ્થામાં અંતે એવી કલ્પના રૂઢ થતી જાય છે કે, અહિંસાદિ ધર્મનું પાલન કે જીવનના અંતિમ પ્રશ્નો ઉકેલવાના પુરુષાર્થ ભિક્ષુવર્ગ માટે જ શકષ છે; અને ગૃહસ્થે તા તે બધી ભાખતાની પરવા ાણ્યે જ છૂટકા. શ્રીજી બાજુ ભિક્ષુસમુદાયમાં પશુ જીવનનિર્વાહની પ્રવૃત્તિના ખાજો ઊતરી જવાથી આળસ, પ્રમાદ તથા નિરર્થક બાબતમાં પ્રવૃત્તિશીલ થવાતા સેંભવ વધતા જાય છે; ઉપરાંત જીવન સામેના મુખ્ય. સંબંધ જ છૂટી જઈ મિથ્યા કલ્પનાએ અને વિવાદમાં જ ચડી જવાના સંભવ વધી જાય છે. વળી અહિંસક જીવનનિર્વાહ સાધવાની ઈચ્છામાંથી, તે પ્રકૃત્તિનું પાપ અને પરિશ્રમ બીજા ઉપર ઓઢાડી, તેનું મૂળ
Jain Education International
For Private & Personal Use Only
..
www.jainelibrary.org