________________
આચારસંગ્રહ
વર્ણના નવા ફૂટતા અંકુર. ૮. માખી વગેરેનાં સૂક્ષ્મ
ડાં. સંચમી સાધુએ આ સૂક્ષ્મ જીવાનું સ્વરૂપ સમજીને, ઇંદ્રિયને નિગ્રહમાં રાખી, અપ્રમાદીપણે તેમને જોઈ–તપાસીને જ બેસવું, ઊભા રહેવું કે સૂવું. તેણે પિતાનાં પાત્ર, કંબળ, શમ્યા, પથારી, આસન વગેરેને કાળજીપૂર્વક જેવાં–તપાસવાં; તથા લીટ, બળ અને મળ-મૂત્ર પણ નિર્જીવ સ્થળે જ જોઈતપાસીને નાખવાં. આમ સ્કૂલ–સૂક્ષ્મ સર્વ ભૂતપ્રાણુઓની હિંસામાંથી વિરત થઈ સાધુએ સમગ્ર જગતને (હિંસાદિ દેષથી કર્મોને અધીન બની નરકાદિ ગતિમાં ભમ્યા કરનારું વિચારવું. [૧-૧૮]
મિક્ષ જે ઉત્તમ શ્રદ્ધા વડે પ્રજિત થયે હાય, તે શ્રદ્ધાનું તેણે આચાર્ય સંમત મહાત્રતે આદિ ગુણોની બાબતમાં યત્નપૂર્વક અનુપાલન કરવું. તપ, સંયમ અને સ્વાધ્યાયને સદા આચરનારો તે સાધુ, ઇંદ્રિય, વિકારો વગેરે શત્રુસેનાથી નિરુદ્ધ થવા છતાં, તપ વગેરે પિતાની શરટ્યસામગ્રીથી બરાબર પૂરે પડે છે. સ્વાધ્યાય અને સધ્યાનમાં રત, વિકારો વગેરેમાંથી પિતાનું રક્ષણ કરનાર, નિર્મળ અંતઃકરણયુક્ત તથા તપ આદિમાં પરાયણ એવા તે સાધુને પૂર્વજન્મને કર્મમળ, અગ્નિથી સેનાને મેલ જેમ નાશ પામી જાય તેમ નાશ પામી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org