________________
હ૬
સમીસાંજને ઉપદેશ
ડાની જ ઈચ્છા કરવી, અને થોડાથી જ તૃપ્ત થવું. [૧૯-૨૫, ૨૮-૯]
નિ:સંસર્ગીપણું ભિક્ષુએ પિતાને માટે નિમાં થયેલા મકાનમાં કદી ન રહેવું, પરંતુ બીજા માટે તૈયાર થયેલા તેમ જ મળ-મૂત્રાદિ ત્યાગવાની ભૂમિયુક્ત, તથા સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકો વિનાના સ્થળે ઉતારે કરો. કોઈ સ્થળે પિસ્તે એકલો ઊતર્યો હોય, તે ત્યાં સ્ત્રીઓને ધર્મકથા (પણ) કદી ન કહેવી. તેણે ગૃહસ્થને સંસર્ગ ન કરવો પરંતુ સાધુઓને કરવો. કોઈ વખત ગૃહસ્થીઓને સંસર્ગ કરવો જ પડે, તેપણ તેણે સ્ત્રીઓને સંસર્ગ તે કદી ન કરે. જેમ કૂકડાના બચ્ચાને બિલાડીને ભય હંમેશાં રહેલો છે. તેમ બ્રહ્મચારી સાધુને સ્ત્રીશરીરનો ભય રહે છે. સાધુએ અલંકૃત સ્ત્રી તરફ કે તેના ચિત્ર તરફ પણ નજર ન કરવી; કદાચ નજર પડી જાય, તોપણું સૂર્ય તરફથી જેમ નજર પાછી ખેંચી લે, તેમ તેના ઉપરથી નજર ફેરવી લેવી. જેના હાથપગ કપાઈ ગયા હોય એવી સે વર્ષની (વૃદ્ધ) સ્ત્રીને સંસર્ગ પણ સાધુએ ન કર. શારીરિક ટાપટીપ, સ્ત્રીને
૧. એ જ વિશેષણ પથારી, આસન વગેરે વસ્તુઓને માટે પણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org