SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ સમીસાંજના ઉપદેશ અને પ્રમાદને જીતનારા થવું. જાણતાં કે અજાણતાં પેાતાનાથી કાંઈ અપરાધ થઈ જાય, તેા આત્માને શીઘ્ર (કબૂલાત, પ્રાયશ્ચિત્તત્તિથી) તેમાંથી વારી લઈ, *ી તેમ ન કરવું. શિષ્યે ગુરુના વચનને કદી વંધ્ય ન થવા દેવું; અર્થાત વાણીથી તેને સ્વીકાર કરી, કાયાથી તેને અમલ કરવા. [૩૧-૩] આ પ્રમાણે મુમુક્ષુ શિષ્ય ગુણી પુરુષા` પ્રત્યે વિનય આચરવા; પેાતાનું શીલ નિશ્ચલ રાખવું; અને કાચબાની પેઠે પાતાનાં અંગાનું યથાવત્ સંયમન કરી તપ અને સંયમમાં પરાક્રમી થવું. તેણે નિદ્રાને વશ ન થવું, હાસ-પ્રહાસના ત્યાગ કરવા, તથા વાર્તાલાપના છંદ છેાડી, સ્વાધ્યાયમાં રત રહેવું. તેણે ઉત્સાહપૂર્વક આળસના ત્યાગ કરી, મન-વાણીકાર્યાના સમગ્ર વ્યાપારીને હંમેશાં શ્રમધર્મના પાલનમાં યાજવા. એ પ્રમાણે શ્રમધર્મીમાં સતત ચુક્ત રહેનાર ભિક્ષુ સર્વોત્કૃષ્ટ લાભ પ્રાપ્ત કરે છે. [૪૧-૩] -- ૧. મૂળ: સ્નાવિદ' । ચારિત્રરૂપી રત્ન જેની પાસે વધુ એટલે કે જ્ઞાની- વડીલ. ૧ મૂળ : મિચાયા । ૩. આ વિભાગ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ વિનયટ અધ્યયનને ઘણા મળતા આવે છે. જી માળાનું અંતિમ ઉપદેશ’ પુસ્તક પા. ૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy