________________
19
દીધી છે.' પેલેા બાળક આ સાંભળી પાતાના પિતાને મળવાની ઈચ્છાથી માને જણુાવ્યા વિના ચાલી નીકળ્યે. કરતા કરતા તે ચંપા નગરી નજીક આવી પહોંચ્યા ત્યારે દૈવયેાગે શય્યભવસ્વામી દિશાએ જવા બહાર નીકળ્યા હતા. તેમની નજર તેના ઉપર પડતાં તેમને તેના તરફ નૈસર્ગિક વાત્સલ્ય પ્રેમ ઊપજ્યા. એટલે તેમણે તેને પૂછ્યું કે, 'તું ક્રાણુ છે, અને કયાંથી આવ્યા છે?” પેલાએ બધી વાત તેમને કહી તથા પૂછ્યું કે, તમે પશુ જૈન સાધુ દેખાઓ છે; તે તમે મારા પિતાને જાણા છે? તે જો મને મળે તે માટે પણુ સાધુ થઈ ને તેમની પાસે રહેવું છે.' ત્યારે શમ્યુંભવે તેને કહ્યું કે, તે તે મારા પરમ મિત્ર છે. અને અમને એને તું શરીરથી પશુ એક જ જાણ. માટે તું મારી પાસે જ દીક્ષા લઈ લે.’
પેલે છેાકરશ કબૂલ થયા એટલે તેને લઈ તે શËભવ અપાસરે આવ્યા અને તેને દીક્ષા આપી. પછી ચેાઞદૃષ્ટિથી જોતાં તેમને જાયું કે આ છેકરાનું આયુષ્ય હવે છ મહિનાનું જ છે; એટલે તેને પદ્ધતિપૂર્વક બધાં શાસ્ત્રો ભણાવવાં નિરર્થક છે.' પછી, તેમણે આવશ્યક કારણુ માની, ‘પૂર્વે’ ગ્રંથેામાંથી સાંજતે વખતે આ દેશ અધ્યયને તારવી કાઢાં, અને તે છેાકરાને ભણાવ્યાં. તે છેકરાએ પશુ શુદ્ધ ચિત્ત વડે એ અધ્યયતાને ભણીને
૧. એવા નિયમ છે કે, એક છેલ્લા શપૂર્વી શાસ્ત્રમાંથી વર્ષ સારાહાર કરે; અને ચૌદ પૂર્વ જાણનાર મુર્તિ કાઈ ખાસ કારણ આવી પડે તેા જ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org