________________
સમીસાંજને ઉપદેશ એમ કહેવું કે, પાક માટે (સારોથયે છે; આ પાકને બહુ વખત થયો છે; આ પાક સ્થિર થયો છે, આ પાક નીવડ્યો છે; આના કાણું હજી ગર્ભમાં છે, આને હૂંડાં બેઠાં છે, કે આમાં દાણા ભરાયા છે. [૩ર-૫
તે જ પ્રમાણે કયાંય જમણવારના પ્રસંગની વાત હોય તો તેને માટે (પિતૃ-) “કૃત્ય, (શ્રાદ્ધ) કાર્ય એવા શબ્દ ન વાપરવા. ચારને માટે પણ વિધ્ય એ શબ્દ ન વાપરો; નદીને માટે પણ સારા ઉતરાણુવાળી એ શબ્દ ન વાપરો. પરંતુ જરૂર જ પડે તે જમણવારને જમણવાર જ કહે, ચારને જીવ હેડમાં મૂકનારે” કહે; અને નદીને મોટે ભાગે સમાન સ્થળેવાળી કહેવી. [૩૬-૭]
વળી નદીઓ વિશે બોલવાનું હોય તે, ને પૂરેપૂરી ભરેલી છે, કે “તરીને પાર કરાય તેવી છે,
૧. મળ: ઉત’ – એટલે કે હરિના જણાવ્યા પ્રમાણે બધી ઘાતમાંથી બચીને નીવડેલ.
૨. કારણ કે તેમાં કાર્ચ - કરવા યોગ્ય એવો અર્થ નીકળે છે.
૩. મૂળમાં “સંખડિ' શબ્દ છે અને તેની વ્યુત્પત્તિ ટીકાકારે આ પ્રમાણે દર્શાવે છે: સંadજો વાળના શૂષિ કરવાનું – જેમાં પ્રાણુઓનાં આયુષ્ય ખલાસ કરવામાં આવે છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org