SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજના ઉપદેશ નથી કરતા. એટલું તેા શું, તેને પેાતાના શરીરમાં પણ મમતા હૈાતી નથી. [૧૭–૨૧] ર ૬. સ તીર્થંકરાએ આ હંમેશનું તપકર્મ કેવું વર્ણવી મતાવ્યું છે કે, નિર્વાહ પૂરતું જ દેહનું પાલનપાષણ કરવું, અને દિવસ દરમ્યાન જ ખાઈ લેવું! સ્થાવર તેમ જ જંગમ એવા કેટલાય સૂક્ષ્મ જીવા રાત્રે દેખાતા નથી; તે વખતે તેમની હિંસા કર્યા વિના કેવી રીતે ખાઈ શકાય ? આ ભાજન સજીવ પાણીવાળું છે કે નહીં, ખીજયુક્ત છે કે નહીં, અંદર જીવજંતુ પડયા છે કે નહીં વગેરે આખતે દિવસે નીરખી શકાય; પરંતુ રાત્રે તે હું કેમ કરીને દેખી શકાય ? આવા અષા દાષા તૈઈને જ મહાવીર ભગવાને કહ્યું છે કે, નિગ્રંથે કાઈ પ્રકારના આહાર રાત્રે ન કરવા. [૨-૫] ૭. સુસમાહિત ચિત્તવાળા સંયમી પુરુષા પૃથ્વીકાચિક જીવેાની હિંસા મન-વાણી-કાયાથી જાતે કરતા નથી, ખીજા પાસે કરાવતા નથી, કે કાઈ કરતું હાય તેને અનુમતિ પણ આપતા નથી, પૃથ્વીકાય १. " यावत् નાસમા (લાન્ન) થઈ શકે તેટલું જ ૨. મૂળમાં તા. હરિભદ્રસૂરિ દિવસ દરમ્યાન જ ખાઈ લેવું”, એવા વૃત્તિ: - એટલે કે સંચમનું પાલન દેહનું પાલનપોષણ. માં ૨ મોત્તમ્” એવું જ છે, પણ અર્થ લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy