________________
સાગ
થતાં, તે આ સંસારને છેડી દે છે. તેનું નામ મેક્ષ
[૫.૧૫૩]
અભિન્ન એવાં
ચૈતન્યસ્વભાવથી અપ્રતિહત જ્ઞાન અને અપ્રતિહત
જીવ
દન એ જીવને સ્વભાવ છે. તેમનું (રાગાદિના અભાવથી) નિશ્ચિત સ્થિર અસ્તિત્વ એનું નામ જ નિર્મલ ચારિત્ર છે. જે જીવ વાસ્તવિક પેાતાના સ્વભાવમાં નિશ્ચલ છે, તે સ્વસમયી છે; પરંતુ ( અનાદિ મેહને કારણે ) અનેક (મતિજ્ઞાનાદિ) ગુણ અને ( નર, નારકાદિ ) પર્યંચા યુક્ત અને છે, તે પરસમયી છે. જે જીવ સ્વ-સ્વભાવનું જ આચરણ કરે છે, તે કબંધમાંથી મુક્ત થાય છે. જે જીવ રાગપૂર્વક પરદ્રવ્યમાં શુભાશુભ ભાવ કરે છે, તે સ્વરિત્રમાંથી ભ્રષ્ટ થઈ, પરચરિત્રી અને છે. સ સૉંગમુક્ત, અને અનન્યમના એવા જે જીવ પેાતાના શુદ્ધ સ્વભાવ નિશ્ચયપૂર્વીક જાણે છે તથા જુએ છે, તે સ્વચિરત્ર આચરે છે. જે જીવ પરદ્રવ્યમાં ઉપાદેયદ્ધિ વિનાના છે, તથા જે દર્શન અને જ્ઞાનથી અભિન્ન આત્માને જ આચરે છે, તે સ્વચિરત્ર આચરે છે. ધર્માદિ પદાર્થીમાં શ્રદ્ધા, એ સમ્યક્ત્વ અથવા દર્શન; અંગ અને પૂર્વપ્રથામાં જણાવેલું તે માન; અને તપાચરણ એ ચારિત્ર એવા વ્યાવહારિક મેક્ષમા છે. પરંતુ ઉપરનાં ત્રણથી સમાહિત થયેલા આત્મા જ્યારે
ચારિત્ર
-
Jain Education International
૧. સમય એટલે સિદ્ધાંત, શાસ્ત્ર. સ્વસમયી એટલે પેાતાના ધના, – જૈન. જે સમભાવ – સ્વભાવ – પ્રાપ્ત કરે તે જ જૈન, એવું કહેવાને આશય છે.
م
For Private & Personal Use Only
www.jainelibrary.org