________________
દ્રવ્ય-વિચાર
છે દ્રવ્ય આ સમગ્ર લોક જીવ, પુદ્ગલ, ધર્મ
અધર્મ, આકાશ અને કાળ એ છે દ્રવ્યોનો બનેલો છે. તે દ્રવ્યો સત્ છે; કોઈનાં કરેલાં નથી;
સ્વભાવસિદ્ધ છે; અનાદિનિધન છે; ત્રિલેકનાં કારણભૂત છે; અન્યમાં પ્રવેશ કરી શકે છે; અન્યને અવકાશ આપે છે; અને છતાં પિતાને સ્વભાવ તજતાં નથી. લેકથી બહાર માત્ર ખાલી આકાશ ( “અલકાકાશ') છે. [૫.૩-૪,૭; પ્ર.૨,૬]
૧. જડ દ્રવ્ય, કે જેને માટે અન્ય દર્શનમાં પરમાણુ, પ્રકૃતિ વગેરે નામે છે, તેને જૈન પરિભાષામાં “પુગલ' કહે છે. બૌદ્ધ ગ્રંથોમાં તે શબ્દ મનુષ્યવ્યક્તિ કે જીવ એવા અર્થમાં પણ વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org