________________
પ્રાસ્તાવિક
૩૩
માટે, ચાર પ્રકારની (સાંસારિક ) ગતિમાંથી મુક્તિ અપાવી નિર્વાણુ . અપાવનાર અને સર્વજ્ઞ મહામુનિએના મુખમાંથી નીકળેલ શાસ્ત્રને નમન કરી, ( તદનુસાર ) હું જે કહું છું, તે શ્રવણુ કરેા, [૫૨]
૧. દેવ, મનુષ્ય, તિયચ ( પશુપખી વગેરે) અને નારકી એ ચાર ગતિએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org