SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ત્રણ તા તેમાં ૧૬૨ ક્ષેાકેા છે. તેમાંના એક દાહા છે અને બાકીની ગાથાઓ છે. તેમાં ગૃહસ્થ તથા ભિક્ષુના ધર્મો વર્ષ વિવરણ કરેલું છે, એ ગ્રંથ કુંદકુંદાચાય ના હોય એવું બહુ ઓછું લાગે છે. અથવા એટલું તે કહેવું જોઈ એ કે, તેનું અત્યારનું સ્વરૂપ તે આપણને શકામાં નાખે તેવું જ છે. તેમાં અપભ્રંશના કેટલાક શ્લેાકેા છે, તેમજ ગણુ, ગચ્છ અને સંધ વિષે તેમાં જે રીતનું વિવરણ છે, તે બધું તેમના બીજા ગ્રંથામાં નથી મળતું. ૪ વા (રચણસાર ) ૪. ખારસ–અવેખા તેમાં ૯૧ ગાથા છે. જૈન ધર્મમાં ( દ્વાદશ અનુપ્રેક્ષા : ) પ્રસિદ્ધ ૧૨ ભાવનાએ વિષે તેમાં વિવરણ છે. આ ગ્રંથની છેલ્લી ગાથામાં કુંદકુંદાચાય નું નામ છે. ગાથાઓ છે. પદ્મપ્રભે ૬. નિયમસાર તેમાં ૧૮૭ તેના ઉપર ટીકા લખી છે; અને તેના કહેવાથી જ તે ગ્રંથ કુંદકુંદાચાયયતા છે એમ આપણે જાણી શકીએ છીએ. આખા ગ્રંથનું વિવરણ તથા . તેની પતિ કુંદકુંદાચાર્ય નાં ખીજા ગ્રંથાને અનુરૂપ છે. આ ગ્રંથના ઉદ્દેશ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય ’ કે જે મેાક્ષમાગ માં ખાસ આવશ્યક છે (નિયમેન ), તેની સમજૂતી આપવાના છે. 6 ----- ટકત્રયી Jain Education International ‘ પંચત્શિયસ ગહ ’(પંચાસ્તિકાયસાર ), અને ‘ પ્રવચનસાર ’ 4 સમયસાર’ ( પવયણુસાર ) આ છેલ્લા ત્રણ ગ્રંથાને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy