________________
ઉપાશ્ચાત
કુંદકુંદાચાય ને ભરતક્ષેત્રમાંથી આકાશમાર્ગે વિદેહક્ષેત્રમાં લઈ આવ્યા. ત્યાં કુંદકુંદાચાર્ય' એક અઠવાડિયું રહ્યા; અને પેાતાની બધી શંકાએનું સમાધાન મેળવ્યું. પછી તે તીયાત્રા કરતા કરતા ભરતક્ષેત્રમાં પાછા આવ્યા. તેમના ઉપદેશથી સાતસે સ્ત્રીપુરુષોએ તેમની પાસે દીક્ષા લીધી. ઘેાડે! સમય આ તેમને શ્વેતાંબરા સાથે ગિરનાર પર્વત ઉપર વિવાદ થયે; અને તેમણે ત્યાંની બ્રાહ્મી દેવતા પાસે કખૂલ ફરાવ્યું કે, દિગંબરેશને મત જ સાચા છે.
આ અને દંતકથાઓમાં માતપતાનાં નામેા તથા નિવાસસ્થાનની બાબતમાં ચેાખ્યા મતભેદ છે. બીજી દંતકથામાં માતાપિતાનાં સમાન અક્ષરનાં જે નામેા છે, તે સહેજે શકા ઉપજાવે તેવાં છે. કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં ગયાની વાતના પહેલવહેલેા ઉલ્લેખ વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા દેવસેને ‘દર્શોનસાર' ગ્રંથમાં કર્યાં છે. ‘પ્‘ચાસ્તિકાય’ ની ટીકામાં જયસેન જણાવે છે કે, દંતકથા (પ્રસિદ્ધ–કથા— ન્યાય ) મુજબ કુંદકુંદાચા` પૂર્વાં વિદેહમાં જાતે ગયા હતા અને શ્રીમધરસ્વામી પાસેથી વિદ્યા શીખી લાવ્યા હતા. શ્રવણ ખેળગેાળના શિલાલેખા કે જેમને માટે। ભાગ ૧૨મા સૈકાના છે, તેમાં પણ કુંદકુંદાચા હવામાં અધ્ધર ચાલી શકતા હતા એવે ઉલ્લેખ છે.
શ્વેતાંબર સાથે ગિરનાર ઉપર થયેલા ઝઘડાને ઉલ્લેખ શુભચંદ્ર ( ઈ. સ. ૧૫૧૬-૫૬) પેાતાના ‘ પાંડવ પુરાણુ ’ માં કરે છે; અને એક ગુર્વાવલીમાં પણ તે
બાબતને
ઉલ્લેખ છે.
૧. જુઓ ‘જૈનહિતૈષી’ પુ. ૧૦, પા. ૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org