________________
સુભાષિતા
૧૪૫
સર્વ ભૂતપ્રાણીઓને ઇંદ્રિયારૂપી ચક્ષુ છે; દેવાને અવિધાન રૂપી ચક્ષુ છે; કવલજ્ઞાની મુક્તાત્માઓને સંત: ચક્ષુ છે; અને મુમુક્ષુને શાસ્ત્રરૂપી ચક્ષુ છે. [૩,૩૪] सवे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं । जाणंति आगमेण हि पेछित्ता तेवि ते समणा ॥
બધા પદાર્થોનું વિવિધગુણ-પર્યાયા સહિત જ્ઞાન શાસ્ત્રમાં છે. મુમુક્ષુ શાસ્ત્રરૂપી ચક્ષુ વડે તેમને જોઈ તથા જાણી શકે છે. [૩,૩૬] आगमपुत्र्वा दिट्ठी भवदि जस्सेह संजमो तस्स । णत्थित्ति भइ सुत्तं असंजदो हवदि किध समणो ॥
જેની શ્રદ્ધા શાસ્ત્રપૂર્વક નથી, તેને સંયમાચરણ સંભવી શકતું નથી. અને જે સંયમી નથી, તે મુમુક્ષુ શાને!? [૩,૩૬] ण हि आगमेण सिज्झदि सदहणं जदि ण अत्थि अत्थेसु । सहमागी अत्थे असंजदो वा ण णिव्वादि ॥
શ્રદ્ધા વિનાના માત્ર
શાસ્ત્રજ્ઞાનથી મુક્તિ સંભવતી નથી; તે જ પ્રમાણે આચરણ વિનાની માત્ર શ્રદ્ધાથી પણ કાંઈ વળતું નથી. [૩,૩૭]
परमाणुपमाणं वा मुच्छा देहादिसु जस्स पुणो । विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरोवि ||
જેને દેહાદિમાં અણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલેને બધાં શાસ્ત્ર જાણતા હાય, છતાં મુક્ત થઈ શકતા નથી. [૩,૩૯]
૧. જેના વડે અમુક મર્યાદા સુધીના બધા ભૂત પદાર્થોનું જ્ઞાન થઈ શકે, તેવી વિશિષ્ટ શક્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org