SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિતા इहलो गणिरावेक्खो अप्पडिबद्धो परम्मि लोयम्मि । जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो || જેને આ લેાક કે પરલેકમાં કશી આકાંક્ષા નથી, જેના આહારવિહાર પ્રમાણસર છે, તથા જે ક્રેધાદિ વિકારથી રહિત છે, તે સાચે! શ્રમણ છે. [૩,૨૬] जस्स असणमप्पा तंपि तओ तप्पडिच्छगा समणा । अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ॥ આત્મામાં પરદ્રવ્યની કાંઈ આકાંક્ષા ન હેાવી, એ જ વાસ્તવિક ઉપવાસ (તપ) છે. સાચે। શ્રમણ એ તપની જ આકાંક્ષા રાખે છે. ભિક્ષ! વડે ભાગી આણેલું નિર્દોષ અન્ન ખાવા છતાં તે શ્રમણે! અનાહારી જ છે. [૩,૨૭] केवलदेहो समणो देहेण ममेत्ति रहिदपरिकम्मो | आउत्तो तं तवसा अणिगृहं अपणो सत्ति || સાચા શ્રમણને માત્ર શરીર વિના બીજો પરિગ્રહ હાતા નથી. એ શરીરમાં પણ તેને મમત્વ ન હેાવાથી, તેનું તે અયેાગ્ય આહારાદિ વડે લાલન કરતે નથી. વળી, જરા પણ શક્તિ ચેર્યાં વિના તેને તે તપમાં લગાવે છે. [૩,૨૮] बालो वा बुड्ढो वा समभिहदो वा पुणो गिलाणो वा । चरियं चरउ सजोग्गं मूलच्छेदं जधा ण हवदि || ૧૪૩ બાળક હાય, વૃદ્ધ હેાય, થાકી ગયા હાય, કે રાગગ્રસ્ત હાય, તે પણ શ્રમણ પેાતાની શક્તિને અનુરૂપ એવું આચરણ કરે, કે જેથી પેાતાના મૂળ-સંયમ-ને! છેદ ન થાય. [૩,૩૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy