________________
૪૪
<
"
પરંતુ, આમ કહીને હું આચાયની વિશાળ તે વ્યાપક. યાગદ્યષ્ટિના દોષ નથી બતાવતા માગતા. માત્ર, એ દિશામાં આ પુસ્તકને આધારે આપણા તત્ત્વજ્ઞાનનું ખેડાણ કરવા જેવું છે એ માત્ર મારું અભિપ્રેત છે. માકી, જ્યાં આગળ આચાય પાતાના શ્રાવક ધમ અતાવતાં દેશાવકાશિક' વ્રત કહે છે, ત્યાં આજના વૈશ્યધમ પ્રાપના અંકુશ જ નથી જણાવતા? ધનાદિ પદાર્થો મનુષ્યના બાલુ પ્રાણ જેવા છે; તે ધનાદિ લઈ લે, એટલે તેના પ્રાણ જ હરી લીધા એમ કહેવાય. માત્ર ખાદ્ય પદાર્થના ત્યાગ એટલે અપરિગ્રહ નહિ. સવ પદાર્થોમાં આસક્તિને ત્યાગ તેનું નામ અપરિગ્રહ. ' આવા ઉદાત્ત ધમ ની ખરેખરી ભાવના જો કરવામાં આવે, તે આજ જે દુ:ખમાં જગત સપડાયું છે તેમાંથી તે બચ્યા વગર રહે ? અને મોટી વાત જે આ ગ્રંથ કહેવા માગે છે તે તે એ છે કે, ઉપર કહેલી ભાવના કરનારા યાગનું ફળ પામ્યા વગર નહિ રહે. યનિયમનું જ જો ઝીણુવટથી ને સત્યની ભાવનાપૂર્ણાંક અનુશીલન કરવામાં આવે, તાપણ યાગનું સંપૂર્ણ ફળ મળે એમ છે. તા ચિત્તની સમતા હસ્તામલકત મને; અને એ જ યાગને આત્મા છે.
'
न साम्येन विना ध्यानं
न ध्यानेन विना च तत् '
એવી જે અન્યાન્ય-કારણત્વની આંટી છે, એને પણ ઉકેલ આવા સાધકને જ મળી શકે છે. આ ગ્રંથમાંથી એ મને પ્રેરણા મળેા.
Jain Education International
એક સમ` ગુજરાતી યાગીનું આ પુસ્તક તેમની જ આજની ભાષામાં અને સંક્ષેપમાં તથા સળંગ પ્રવાહબદ્ધતાથી આપવા માટે, ખરેખર આપણે ભાઈ ગેાપાલદાસના ઉપકાર માનવા ઘટે છે. આખા ગ્રંથના સાર પ્રથમ ૧૪૪ પાનમાં આવી જાય છે. ગ્રંથના મુખ્ય પ્રવાહમાં ખટકતા ને બિનજરૂરી ભાગાને ટિપ્પણામાં કાઢી લેવાનું તેમનુ ડહાપણ પ્રશસ્ય છે, એમની ભાષા પૂરતું તે કહી શકાય કે, આ ગૂઢ યેગાપનિષદ ' પોતાની ગૂઢતા સજે છે. બાકીની ગૂઢતા તેા ચારિત્ર્યની
'
For Private & Personal Use Only
www.jainelibrary.org